બાબરા નિવાસી ગૌ. વા. ચંદુભાઈ કેશવલાલ સેદાણીના સુપુત્રી, દીપકભાઈ સેદાણી અને ભરતભાઇ સેદાણીના નાના બહેન અને ધ્રુવભાઈ, શ્યામભાઈ (પત્રકાર), રામભાઇ અને કવિતા મેહુલકુમાર વડેરાના ફૈબા તેમજ ભાવનગર નિવાસી અતુલકુમાર ભીખાભાઇ સવાણીના ધર્મપત્ની સ્નેહાબેન તા. 26/3/2025ને અગિયારસના દિવસે શ્રીજી ચરણ પામ્યા છે. જેમની પિયર પક્ષની સાદડી તા. 31-3-2025ને સોમવારે સાંજે 5 થી 6 શ્રી લોહાણા મહાજન વાડી બાબરા ખાતે રાખેલ છે.







