આવતી કાલે દેશભરમાં ફાસ્ટેગ ફરજિયાત થવા જય રહ્યું હતું ત્યારે આજે ફાસ્ટેગ અંગે અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. હવે પહેલી જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત નથી સરકાર દ્વારા ફાસ્ટેગ લગાવવા માટે વધુ એક મોકો આપવામાં આવ્યો સરકાર માટે 15 ફેબ્રુઆરી સુધીમાં ગાડીઓમાં ફાસ્ટેગ લગાવી શકશો. NHAI દ્વારા લોકોને ફાસ્ટેગ મળવામાં પડતી મુશ્કેલીઓ જોઈ આ નિર્ણય લીધો છે. પરંતુ હવે 15 ફેબ્રુઆરી 2021 બાદ કોઈ પણ ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝા પર પહોંચ્યું તો તેણે બમણો ટેક્સ ચૂકવવો પડશે