ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર જોરશોર થી ચાલી રહ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બને માથે આ પ્રતિસ્ઠાના સવાલ સમાન ચૂંટણી માં આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણી માં જંપલાવ્યું છે ત્યારે આજરોજ ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીની ફરી બાદબાકી કરવામાં આવી છે ત્યારે નારાજ અલ્પેશ ઠાકોરને રિજવવાના પ્રયાસ ના ભાગરૂપે સ્થાન આપવામાં આવ્યું છે તેમ માનવમાં આવે કુલ 20 સભ્યોની યાદી માં ફક્ત સ્મૃતિ ઈરાની જ ગુજરાત બહાની વ્યક્તિ છે આ સિવાય તમામ લોકો ગુજરાત ના છે
જાણો કોણ કોણ છે સ્ટાર પ્રચારક
સી આર પાટીલ,વિજય રૂપાણી,નીતિન પટેલ,સ્મૃતિ ઇરાની,પરસોતમ રૂપાલા,મનસુખ માંડવિયા,ભીખુભાઈ દલસાનીયા,ગોરધનભાઈ ઝડફિયા,ભુપેન્દ્રસિંહ ચુડાસમા ,ગણપતભાઈ વસાવા ,કુવરજીભાઇ બાવળીયા ,આઇ.કે.જાડેજા , પ્રદીપસિંહ જાડેજા, જસવંતસિંહ બાંભોર, નરહરિભાઈ અમિન, શમ્બુપ્રસાદ ટૂંડિયા, જ્યોતિબેન પંડિયા,રણછોડભાઈ રબારી, અલ્પેશ ઠાકોર