થાઓડા દિવસ પેહલા પ્રદેશ ભાજપની ટીમ ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ આજે ફરી 9 લોકોને ટીમ માં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં
પ્રદેશ ઉપપ્રમુખ માં ડૉ. ભરત બોઘરા અને મહેન્દ્રભાઇ એસ. પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે પ્રદેશ મંત્રી જયશ્રીબેન લીલાધરભાઈ દેસાઇ ને સ્થાન આપવામાં આવ્યું છે મુખ્ય પ્રવકતા માં યમલભાઇ વ્યાસ ,પ્રદેશ મીડિયા પ્રભારી યાગણેશભાઇ દવે , મીડિયા સહપ્રભારી કિશોરભાઇ મકવાણા આ ઉપરાંત પ્રદેશ કન્વીનર આઇટી માં નિખિલભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે પ્રદેશ કન્વીનર સોશિયલ મીડિયા માટે સિધાર્થભાઈ પટેલ અને પ્રદેશ સહ કન્વીનર સોશિયલ મીડિયામાં મનનભાઈ દાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે આમ પ્રદેશ ભાજપ ની ટીમ માં આશ્ચર્યજાજક રીતે અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે