કોરોના મહામારીને કારણે ગત માર્ચ મહિનાના અંત થી જ અભ્યાસક્રમ બંધ હતો ત્યારે સરકાર દ્વારા 30 % જેટલો અભ્યાસ ક્રમ ઘટાડવામાં આવ્યો છે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા 10 મે થી 25 મે 2021 દરમ્યાન લેવામાં આવશે
\