ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી ગઈ કાલે પૂર્ણ થઇ ત્યારે આજે કોરોના એ માથું ઉચક્યુ છે ગુજરાતમાં છેલ્લા 24 ક્લાક માં કુલ 315 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે 272 લોકોને કરવામાં આવ્યા ડિસ્ચાર્જ જ્યારે 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે
જિલ્લા મુજબ કેસ
અમદાવાદ 72, સુરત 52, વડોદરા 68, રાજકોટ 42, કચ્છ 10, ગાંધીનગર 10, જામનગર 9 , ખેડા 7 , નર્મદા 6, જુનાગઢ 6, દેવભૂમિ દ્વારકા 5, સોમનાથ 5 , સાબરકાંઠા 4, અમરેલી 3, મહીસાગર 3, મોરબી 3 , આણંદ 2, તાપી 2 ,ભરુચ 1, દાહોદ 1 , નવસારી 1, પંચમહાલ 1, ભાવનગર 1
આમ ગુજરાતમાં કુલ 30 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 1702 દર્દીઓ સ્ટેબલ છે રાજ્યમાં કુલ 267419 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે કુલ 4406 લોકોના મૃત્યુ થયા છે