આજે તારીખ 30/04/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 14,605 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 10,180 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 173 લોકોના મૃત્યુ થયા છે.
જુઓ જિલ્લા પ્રમાણે પોઝિટિવ કેસ
સુરત- 2011, અમદાવાદ- 5439, રાજકોટ- 663, વડોદરા- 921, જામનગર-748, ભાવનગર- 512, ગાંધીનગર -331, જૂનાગઢ- 272, મહેસાણા-516, ભરુચ 133, પંચમહાલ- 114, અમરેલી- 197, કચ્છ- 157, દાહોદ- 268, સુરેન્દ્રનગર- 211, બનાસકાંઠા- 234, પાટણ- 233, મોરબી- 94, ગીરસોમનાથ- 111, ખેડા- 179, વલસાડ-126, નવસારી -142, આણંદ- 132, સાબરકાંઠા- 161, નર્મદા- 118, મહીસાગર- 129, બોટાદ- 14, અરવલ્લી- 119, તાપી- 99, દેવભૂમિ દ્વારકા- 48, છોટાઉદેપુર- 89, પોરબંદર- 49, ડાંગ-35
- ગુજરાત માં કુલ પોઝિટિવ કેસ- 5,67,777
- ગુજરાત માં કુલ મૃત્યુ – 7183
- ગુજરાત માં કુલ રિકવર – 4,18,548
- ગુજરાતમાં કુલ એક્ટિવ કેસ-1,42,046
- વેન્ટિલેટર પર દર્દીની સંખ્યા –613
- સ્ટેબલ દર્દીની સંખ્યા- 1,41,433
- ગુજરાતનો રીકવરી રેટ- 72%
- આજે આપવામાં આવેલ વેક્સિન 1,64,425
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 96,94,767 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 23,92,499 વ્યક્તિઓને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે આમ કુલ રાજ્યમાં અત્યાર સુધીમાં 1,20,87,266 વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે આજે 45 વર્ષ થી 60 વર્ષ સુધીના કુલ 53,216 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 94,377 વ્યક્તિઓને બીજા ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે