corona

આજે તારીખ 06/05/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 12,545 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 13,021 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 123 લોકોના મૃત્યુ થયા છે.

 

જુઓ જિલ્લા પ્રમાણે પોઝિટિવ કેસ

સુરત- 1427, અમદાવાદ- 3957, રાજકોટ- 695, વડોદરા- 1028, જામનગર-729, ભાવનગર- 322, ગાંધીનગર -302, જૂનાગઢ- 445, મહેસાણા-482, ભરુચ 187, પંચમહાલ- 207, અમરેલી- 189, કચ્છ- 187, દાહોદ- 220, સુરેન્દ્રનગર- 85, બનાસકાંઠા- 193, પાટણ- 139, મોરબી-87, ગીરસોમનાથ- 218, ખેડા- 144, વલસાડ-108, નવસારી -87, આણંદ- 205, સાબરકાંઠા- 121, નર્મદા- 71, મહીસાગર- 224, બોટાદ- 64, અરવલ્લી- 150, તાપી- 107, દેવભૂમિ દ્વારકા- 49, છોટાઉદેપુર- 60, પોરબંદર- 58, ડાંગ-08

 

  • ગુજરાત માં કુલ પોઝિટિવ કેસ- 6,45,972
  • ગુજરાત માં કુલ મૃત્યુ – 8035
  • ગુજરાત માં કુલ રિકવર – 4,90,412

 

  • ગુજરાતમાં કુલ એક્ટિવ કેસ-1,47,525
  • વેન્ટિલેટર પર દર્દીની સંખ્યા –786
  • સ્ટેબલ દર્દીની સંખ્યા- 1,46,739
  • ગુજરાતનો રીકવરી રેટ- 37%
  • આજે આપવામાં આવેલ વેક્સિન 1,40,443

 

આજે રાજ્યમાં1,86774. લોકોને આજે રસી આપવામાં આવી છે.અત્યાર સુધી 1,01,60 781 લોકોને પ્રથમ ડોઝ અને 28,69,476 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1,30,30,257નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 18થી 44 વર્ષના 27, 776ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમજ 60થી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 37 ,609 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1,09,367 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.