corona

આજે તારીખ 13/05/2021 ના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક માં કુલ 10,742 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 15,269 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 109 લોકોના મૃત્યુ થયા છે.આ સાથે જ રાજ્યમાં કુલ 151772 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

 

જુઓ જિલ્લા પ્રમાણે પોઝિટિવ કેસ

સુરત- 1003, અમદાવાદ- 2942, રાજકોટ- 691, વડોદરા- 1111, જામનગર-474, ભાવનગર- 330, ગાંધીનગર -232, જૂનાગઢ- 572, મહેસાણા-399, ભરુચ 173, પંચમહાલ- 223, અમરેલી- 298, કચ્છ- 185, દાહોદ- 121, સુરેન્દ્રનગર- 87, બનાસકાંઠા- 259, પાટણ- 147, મોરબી-52, ગીરસોમનાથ- 171, ખેડા- 162, વલસાડ-107, નવસારી -106, આણંદ- 177, સાબરકાંઠા- 123, નર્મદા- 70, મહીસાગર- 113, બોટાદ- 20, અરવલ્લી- 83, તાપી- 64, દેવભૂમિ દ્વારકા- 131, છોટાઉદેપુર- 57, પોરબંદર- 49, ડાંગ-10

 

  • ગુજરાત માં કુલ પોઝિટિવ કેસ- 7,25,131
  • ગુજરાત માં કુલ મૃત્યુ – 8840
  • ગુજરાત માં કુલ રિકવર – 5,93,302

 

  • ગુજરાતમાં કુલ એક્ટિવ કેસ-1,22,847
  • વેન્ટિલેટર પર દર્દીની સંખ્યા –796
  • સ્ટેબલ દર્દીની સંખ્યા- 1,22,051
  • ગુજરાતનો રીકવરી રેટ- 85%

 

હેલ્થ વર્કર અને ફ્રંટ લાઇન વર્કર પ્રથમ ડોઝ- 4069

હેલ્થ વર્કર અને ફ્રંટ લાઇન વર્કર બીજો ડોઝ- 13429

45 વર્ષ થી વધુ ઉમરના વ્યક્તિઓને પ્રથમ ડોઝ- 38085

45 વર્ષ થી વધુ ઉમરના વ્યક્તિઓને પ્રથમ ડોઝ- 65718

18-45 વર્ષ સુધીના લોકોને પ્રથમ ડોઝ-30471