સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ  6 મહાનગર પાલિકાઓ, 55 નગરપાલિકાઓ ,31 જિલ્લા પંચાયતો , 231 તાલુકા પંચાયતોની સામાની ચૂંટણીઑ તેની મુદ્દત પૂર્ણ થતી હોવાના કારણે નવેમ્બર 2020 માં યોજવા જય રહી હતી પરંતુ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનો વ્યાપ અને કોવિડ-19ની મહામારીની પરિસ્થિતીની સમીક્ષા કરતાં રાજ્ય ચૂંટણી પાંચ આયોગે આ ચૂંટણી આગામી 3 માસ માટે મુલતવી રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને 3 માસ બાદ મહામારીની પરિસ્થિતીની પુનઃસમીક્ષા કરી ચૂંટણીઑ યોજવા  નિર્ણય કરેલ છે