ગુજરાતમાં 8 ધારાસભ્યોએ એ રાજીનામાં ધરી દેતા પેટાચૂંટણી યોજાઇ રહી છે ત્યારે મોરબી વિધાનસભાનો વર્ષ 1967 થી આજ સુધી નો ઇતિહાસ કે જેમાં અનેક ધુરંધરો એ હારનો સ્વાદ ચાખ્યો છે અને નવા ચહેરાને લોકો એ સ્વીકાર્યો છે નવી પાર્ટી ને પણ મોકો આપ્યો છે તો જાણીએ મોરબી વાસીનો અનોખો ચૂંટણી મિજાજ .

મોરબી વિધાનસભા

વર્ષ સીટ નંબર વિજેતા ઉમેદવાર પક્ષ મળેલ મત રનરઅપ ઉમેદવાર પક્ષ મળેલ મત
1967 12 વી. વી. મહેતા SWA 21701 જી.ડી.પરમાર INC 17174
1972 12 મગનલાલ ટી સોમૈયા INC 14443 ગોકલભાઇ દોસાભાઇ પરમાર NCO 14117
1975 13 પરમાર ગોકલભાઇ દોસાભાઇ INC 22016 જાડેજા બાલુભા ભુરૂભા KLP 17040
1980 13 સરદાવા જીવરાજભાઈ થોભન INC(I) 17971 કોટક પુનમચંદ લીલાધાર BJP 7330
1985 13 અઘરા અમરતલાલ ગણેશભાઈ BJP 24628 સરદાવા જીવરાજભાઈ થોભન INC 17399
1990 13 બાબુભાઇ જશભાઇ પટેલ IND 37975 શેર્સિયા જયંતિલાલ જેરાજ પટેલ INC 23767
1995 13 અમૃતિયા કાંતિલાલ શિવલાલ BJP 50759 પટેલ જયંતિલાલ જેરાજભાઇ INC 41748
1998 13 અમૃતિયા કાંતિલાલ શિવાભાઈ BJP 47361 પટેલ જયંતિલાલ જેરાજભાઇ INC 25486
2002 13 અમૃતિયા કાંતિલાલ શિવાભાઈ BJP 53443 પટેલ જયંતિલાલ જેરાજભાઇ INC 51853
2007 13 કાંતિલાલ શિવલાલ અમૃતિયા BJP 75313 પટેલ જયંતિલાલ જેરાજભાઇ INC 52792
2012 65 અમૃતિયા કાંતિલાલ શિવલાલ BJP 77386 બ્રિજેશ મેરજા INC 74626
2017 65 બ્રિજેશ મેરજા INC 89396 અમૃતિયા કાંતિલાલ શિવલાલ BJP 85977

https://www.elections.in/ સહઆભાર