અબડાસા વિધાનસભાની ગત 3 તારીખનાં રોજ પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં 57.78% મતદાન થયું હતું જેમનું આવતી કાલે પરિણામ જાહેર થશે તો જાણો અબડાસા વિધાન સભાની જનતા એ અત્યારસૂદી કોને કોને વિજય તિલક કર્યું અને કયા દિગજજો એ ચાખ્યો હારનો સ્વાદ

અબડાસા વિધાનસભા

વર્ષ સીટ નંબર વિજેતા ઉમેદવાર પક્ષ મળેલ મત રનરઅપ ઉમેદવાર પક્ષ મળેલ મત
1962 1 માધવસિંહજી મોકાજી જાડેજા SWA 19699 જુગતરામ દલપતરામ રાવલ INC 13894
1967 1 પી. બી. ઠાકર INC 20833 વી. એસ. પટેલ SWA 14218
1972 1 ખીમજીભાઈ નાગજીભાઈ INC 24743 વિરેન્દ્ર શિવદાસ BJS 7419
1975 1 ઠાકર મહેશકુમાર હરજીવન INC 19757 જાડેજા પ્રતાપસિંહજી માધવસિંહજી BJS 9519
1980 1 ખારાશંકર વિઠ્ઠલદાસ જોશી INC (I) 16665 મહેશ ભાઈ ઠાકર JNP(JP) 14420
1985 1 કનુભા મધુભા જાડેજા INC 21435 અબ્દુલ્હાજી ઇબ્રાહિમ મનોહરા IND 17597
1990 1 છેડા તારાચંદ જગશીભાઇ Bjp 37897 મહેશ ઠક્કર INC 23187
1995 1 ડૉ.નિમાબેન INC 36810 છેડા તારાચંદ જગશીભાઇ Bjp 35471
1998 1 ઇબ્રાહિમ ઇશાક માંધરા INC 30619 જાડેજા હરેન્દ્રસિંહજી માધવસિંહજી BJP 29765
2002 1 જાડેજા નરેન્દ્રસિંહ માધવસિંહજ BJP 49083 રાયમા હાજી જુમા હાજી ઇબ્રાહિમ INC 39228
2007 1 જયંતીલાલ પરસોત્તમભાઈ ભાનુશાળી BJP 39004 જાડેજા નરેન્દ્રસિંહ માધવસિંહજી INC 28985
2012 1 છબીલભાઇ નારણભાઇ પટેલ INC 60704 જયંતીલાલ પરસોત્તમભાઈ ભાનુશાળી BJP 53091
2017 1 જાડેજા પ્રધ્યુમનસિંઘ મહિપતસિંહ INC 73312 છબીલભાઇ નારણભાઇ પટેલ BJP 63566

જાડેજા પ્રધ્યુમનસિંઘ મહિપતસિંહ એ  વર્ષ 2020માં રાજીનામું આપ્યું હતું અને પેટાચૂંટણી યોજાઇ હતી

સહ આભાર www.elections.in