ડાંગ વિધાનસભાની ગત 3 તારીખનાં રોજ પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં 74.71% મતદાન થયું હતું જેમનું આવતી કાલે પરિણામ જાહેર થશે તો જાણો ડાંગ વિધાનસભાની જનતા એ અત્યાર સૂધી કોને કોને વિજય તિલક કર્યું અને કયા દિગજજો એ ચાખ્યો હારનો સ્વાદ

ડાંગ વિધાનસભા

વર્ષ સીટ નંબર વિજેતા ઉમેદવાર પક્ષ મળેલ મત રનરઅપ ઉમેદવાર પક્ષ મળેલ મત
1975 177 બગુલ ભાસ્કરભાઇ લક્ષ્મણભાઇ NCO 12529 ગાવીત રતનભાઇ ગોવિંદભાઇ KLP 8368
1980 177 ગોવિંદભાઇ મહુજીભાઇ પટેલ INC(I) 14763 બગુલ ભાસ્કરભાઇ લક્ષ્મણભાઇ JNP(JP) 8271
1985 177 ચંદ્રભાઇ હરીભાઇ પટેલ INC 20408 ભોયે મધુભાઇ જીલ્યાભાઇ JNP 6057
1990 177 ભોયે મધુભાઇ જલ્યાભાઇ JD 26941 પટેલ ચંદ્રભાઇ હરીભાઇ INC 18825
1995 177 ભોયે મધુભાઇ જલ્યાભાઇ INC 46469 ઠાકરે રામુભાઈ દેવજીભાઈ IND 21671
1998 177 ભોયે મધુભાઇ જલ્યાભાઇ INC 28610 પવાર દશરથભાઇ શોભનભાઇ BJP 22185
2002 177 ભોયે મધુભાઇ જલ્યાભાઇ INC 37335 ભોયે વિજયભાઇ રમેશભાઇ BJP 27188
2007 177 વિજયભાઇ રમેશભાઇ પટેલ BJP 56860 ભોયે મધુભાઇ જલ્યાભાઇ INC 48977
2012 173 મંગલભાઇ ગંગાજીભાઇ ગાવિત INC 45637 વિજયભાઇ રમેશભાઇ પટેલ BJP 43215
2017 173 મંગલભાઇ ગંગાજીભાઇ ગાવિત INC 57820 વિજયભાઇ રમેશભાઇ પટેલ BJP 57052

સહ આભાર www.elections.in