ગઢડા વિધાનસભા નીગત 3 તારીખનાં રોજ પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં 47.86% મતદાન થયું હતું જેમનું આવતી કાલે પરિણામ જાહેર થશે તો જાણો ગઢડા વિધાનસભાની જનતા એ અત્યાર સૂધી કોને કોને કર્યું વિજય તિલક  અને કયા દિગજજો એ ચાખ્યો હારનો સ્વાદ

ગઢડા વિધાનસભા

વર્ષ સીટ નંબર વિજેતા ઉમેદવાર પક્ષ મળેલ મત રનરઅપ ઉમેદવાર પક્ષ મળેલ મત
1967 48 આર બી. ગોહિલ SWA 16629 ડી. એમ.દેસાઇ INC 12945
1972 48 લખમણભાઇ ડી. ગોતી INC 16495 ચંદ્રકાંત એમ. ઠાકર NCO 13559
1975 50 શાહ પ્રતાપભાઇ તારાચંદ INC 20430 આંગણ અમરશીભી રામજીભાઇ NCO 13644
1980 50 ગોહેલ બચુભાઇ ભીખાભાઇ INC(I) 20596 હીજમ કિશોર શ્યામદાસ JNP(JP) 10923
1985 50 કાંતિભાઇ વાલજીભાઇ ગોહિલ INC 35503 કટારીયા છગનભાઇ લાલજીભાઇ JNP 7412
1990 50 રાણવા મગનલાલ હરીભાઇ BJP 36448 કાંતિભાઇ વાલજીભાઇ ગોહિલ INC 19556
1995 50 આત્મરામ મકનભાઇ પરમાર BJP 49817 બચુભાઇ ગોહિલ INC 30561
1998 50 આત્મરામ મકનભાઇ પરમાર BJP 42911 ડાહ્યાભાઇ બી. પીલવાઈકર INC 29251
2002 50 મારૂ પ્રવિણભાઇ ટીડાભાઇ INC 49733 આત્મરામ મકનભાઇ પરમાર BJP 46886
2007 `50 આત્મરામ મકનભાઇ પરમાર BJP 50579 મારૂ પ્રવિણભાઇ ટીડાભાઇ INC 49152
2012 106 આત્મરામ મકનભાઇ પરમાર BJP 64053 મારૂ પ્રવિણભાઇ ટીડાભાઇ INC 54959
2017 106 મારૂ પ્રવિણભાઇ ટીડાભાઇ INC 69457 આત્મરામ મકનભાઇ પરમાર BJP 60033