લીંબડી વિધાનસભાની ગત 3 તારીખનાં રોજ પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં 56.04% મતદાન થયું હતું જેમનું આવતીકાલે પરિણામ જાહેર થશે તો જાણો લીંબડી વિધાનસભા ની જનતા એ અત્યાર સુધી કોને કોને વિજય તિલક કર્યું અને કયા દિગજજો એ આ સીટ પરથી ચાખ્યો હારનો સ્વાદ

લીંબડી વિધાનસભા

વર્ષ સીટ નંબર વિજેતા ઉમેદવાર પક્ષ મળેલ મત રનરઅપ ઉમેદવાર પક્ષ મળેલ મત
1962 8 પેથાભાઈ ગણેશભાઈ પરમાર INC 19064 ગોવિંદ સારા પરમાર IND 6165
1967 9 એચ.આર.દોરીયા SWA 22633 ડી.બી.વાણિયા INC 13380
1972 9 હરીભાઇ રત્નાભાઇ દોરીયા INC 18878 દેહાભાઇ ભોજાભાઇ વાણીયા NCO 13305
1975 9 શાહ નંદલાલ સુંદરજી INC 29236 રાણા ફતેહસિંહજી દૌલતસિંહજી BJS 17953
1980 9 દવે ત્રંબકલાલ મોહનલાલ INC (I) 18076 રાણા જીતુભા કેસરિસિંહ BJP 13288
1982 BY POLLS આર.જે.કેસરિસિંહ BJP 23838 એમ.જે.જી. ભાઈ INC 17147
1985 9 જનકસીંગ ખેંગરજી રાણા INC 26084 જીતુભા કેસરસિંહ રાણા Bjp 23075
1990 9 જીતુભા કેસરસિંહ રાણા Bjp 23809 ગોહિલ નાગરભાઇ હમલભાઇ JD 15288
1995 9 રાણા કિરીટસિંહ જીતુભા Bjp 35600 લાલજીભાઇ ચતુરભાઇ મેર Ind 28201
1998 9 રાણા કિરીટસિંહ જીતુભા Bjp 43223 કોળીપટેલ લાલજીભાઇ ચતુરભાઇ inc 35940
2002 9 . ભરવાડ ભવાનભાઇ જીવણભાઇ Inc 60928 રાણા કિરીટસિંહ જીતુભા Bjp 41185
2007 9 કિરીટસિંહ જીતુભા રાણા Bjp 51175 ભરવાડ ભવાનભાઇ જીવણભાઇ Inc 44016
2012 61 સોમાભાઈ ગાંડાલાલ કોળીપટેલ inc 72203 કિરીટસિંહ જીતુભા રાણા Bjp 70642
2013 BY POLLS કિરીટસિંહ જીતુભા રાણા Bjp 81159 કોળી પટેલ સતિષભાઇ સોમાભાઇ Inc 56372
2017 61 સોમાભાઈ ગાંડાલાલ કોળીપટેલ Inc 83909 કિરીટસિંહ જીતુભા રાણા bjp 69258

સહ આભાર www.elections.in