મોરબી વિધાનસભાની ગત 3 તારીખનાં રોજ પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં 51.88% મતદાન થયું હતું જેમનું આવતીકાલે પરિણામ જાહેર થશે તો જાણો મોરબી વિધાનસભાની જનતા એ અત્યાર સુધી કોને કોને વિજય તિલક કર્યું અને કયા દિગજજો એ આ સીટ પરથી ચાખ્યો હારનો સ્વાદ
મોરબી વિધાનસભા
| વર્ષ | સીટ નંબર | વિજેતા ઉમેદવાર | પક્ષ | મળેલ મત | રનરઅપ ઉમેદવાર | પક્ષ | મળેલ મત |
| 1967 | 12 | વી. વી. મહેતા | SWA | 21701 | જી.ડી.પરમાર | INC | 17174 |
| 1972 | 12 | મગનલાલ ટી સોમૈયા | INC | 14443 | ગોકલભાઇ દોસાભાઇ પરમાર | NCO | 14117 |
| 1975 | 13 | પરમાર ગોકલભાઇ દોસાભાઇ | INC | 22016 | જાડેજા બાલુભા ભુરૂભા | KLP | 17040 |
| 1980 | 13 | સરદાવા જીવરાજભાઈ થોભન | INC(I) | 17971 | કોટક પુનમચંદ લીલાધાર | BJP | 7330 |
| 1985 | 13 | અઘરા અમરતલાલ ગણેશભાઈ | BJP | 24628 | સરદાવા જીવરાજભાઈ થોભન | INC | 17399 |
| 1990 | 13 | બાબુભાઇ જશભાઇ પટેલ | IND | 37975 | શેર્સિયા જયંતિલાલ જેરાજ પટેલ | INC | 23767 |
| 1995 | 13 | અમૃતિયા કાંતિલાલ શિવલાલ | BJP | 50759 | પટેલ જયંતિલાલ જેરાજભાઇ | INC | 41748 |
| 1998 | 13 | અમૃતિયા કાંતિલાલ શિવાભાઈ | BJP | 47361 | પટેલ જયંતિલાલ જેરાજભાઇ | INC | 25486 |
| 2002 | 13 | અમૃતિયા કાંતિલાલ શિવાભાઈ | BJP | 53443 | પટેલ જયંતિલાલ જેરાજભાઇ | INC | 51853 |
| 2007 | 13 | કાંતિલાલ શિવલાલ અમૃતિયા | BJP | 75313 | પટેલ જયંતિલાલ જેરાજભાઇ | INC | 52792 |
| 2012 | 65 | અમૃતિયા કાંતિલાલ શિવલાલ | BJP | 77386 | બ્રિજેશ મેરજા | INC | 74626 |
| 2017 | 65 | બ્રિજેશ મેરજા | INC | 89396 | અમૃતિયા કાંતિલાલ શિવલાલ | BJP | 85977
|
https://www.elections.in/ સહઆભાર







