કેન્દ્ર સરકાર દ્વારા અનલોકની 6.0 ની માર્ગદર્શિકા આજે જાહેર કરી આપવામાં આવી છે. આ માર્ગદર્શિકા મુજબ અનલોક 5.0 માં આપવામાં આવેલી માર્ગદર્શિકાઓ અનલોક 6.0 માં પણ ચાલુ રાખવામાં આવી છે. આમ, કોઈ પણ જાતના ફેરફારો વગર અનલોક 6.0 માં ચાલુ રાખવામાં આવી છે. દિવસે દિવસે કોરોના કેસોમાં ઘટ આવી રહી છે ત્યારે માત્ર હવે કન્ટેઇનમેન્ટ ઝોનમાં જ મહદઅંશે લોકડાઉન લાગુ છે તેમ કહી શકાય. ભવ્ય પોપટ journalist