corona

દેશમાં કોરોના વાયરસના દરરોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે આજે પણ દેશમાં 3,46,786 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોએ એક સાથે કોરોનને હરાવ્યો છે આજે 2,20,382 લોકોએ કોરોનને મહાત આવી છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 2620 લોકોના કોરોનથી મૃત્યુ થયા છે હાલમાં ભારતમાં કુલ 25.43 લાખ એકટિવ કેસ છે