દેશમાં કોરોના વાયરસ શાંત થવાનું નામ નથી લેતો અને આજે પણ 4 લક કરતાં વધુ કોરોનના નવા કેસ નોંધાયા છે .ભારતમાં આજે 4,14,188 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે આજે 3,31,507 લોકોએ કોરોનને મહાત આવી છે
છેલ્લા 24 કલાકમાં 3915 લોકોના કોરોનથી મૃત્યુ થયા છે હાલમાં ભારતમાં કુલ 36,45,164 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 16,49,73,058 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2,14,91,598 લોકો કોરોનાથી સંકર્મિત થઈ ચૂક્યા છે જ્યારે 1,76,12,351 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં કુલ 2,34,083 લોકોના કોરોનથી મોત થયા છે.