જીજાબાઈ ની પ્રતિકાત્મક તસ્વીર

ભારતના ઇતિહાસમાં જેમનું નામ અમર છે એવા શિવાજીરાજે  ભોસલે ( છત્રપતિ શિવાજી) ના માતા જીજાબાઈનો જન્મ 12 જાન્યુઆરી 1598ના રોજ લાખાજીરાવ જાદવ ના આંગણે થયો હતો અને તેમના લગ્ન શાહાજીરાજે ભોસલે સાથે થયા હતા.જીજાબાઈ ને કુલ 8 સંતાનો હતા જેમાં 6 પુત્રી અને 2 પુત્રો શંભાજી અને શિવાજી હતા.