Home Top News જો બાઇડન બનશે અમેરિકાના 46માં પ્રમુખ Top News જો બાઇડન બનશે અમેરિકાના 46માં પ્રમુખ By Team News Hotspot - November 7, 2020 FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram અમેરિકામાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડનની જીત થઈ છે. તેઓ અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનશે. ભારતીય મૂળના કમલા હેરિસ બનશે અમેરિકાના સૌપ્રથમ મહિલા ઉપ-રાષ્ટ્રપતિ.