શ્યામ સેદાણી, બાબરા: જાણીતા પત્રકાર અને અમરેલી એક્સપ્રેશન તંત્રી મનોજભાઈ રૂપારેલ બાબરા ખાતે પધાર્યા હતા અને આ પ્રસંગે લોહાણા મહાજન વાડી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન રઘુવીર સેના બાબરાના પ્રમુખ રિષિભાઈ રૂપારેલીયા, લોહાણા મહાજન પ્રમુખ તેજસભાઈ કારીયા, ટ્રસ્ટી હરેશભાઈ વણઝારા, મનુભાઈ સૂચક, સુરેશભાઈ રાજપોપટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મનોજભાઈ રૂપારેલ સાથે સૌએ હાર્દિક સંવાદ કર્યો અને મહાજન વાડી ખાતે સૌજન્ય મુલાકાતને યાદગાર બનાવી.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો