બગસરા માં જુમ્મા મસ્જિદ ખાતે ત્રણ માલિકો ની દુકાનો આવેલી હતી જ્યારે હાલમાં આ મસ્જિદ નું રીનોવેશન ચાલી રહેલ છે ત્યારે આ દુકાનો મસ્જિદ ને સોંપતા ટ્રસ્ટીઓ રહીમભાઈ આસ્તાના તેમજ મનસુરભાઈ મામોડિયા તેમજ નિવૃત પી એસ આઈ ગફારભાઈ બીલખિયા તેમજ સલીમભાઈ બીલખિયા તેમજ મહમદભાઈ કામોદ્રા તેમજ મહમદભાઈ કાળવાતર દ્વારા આ દુકાન દરો જે ભાડૂતી હતી અને એ તમામ દુકાનો પરત મસ્જિદ ને અર્પણ કરેલ હતી
ત્યારે આ પ્રસંગે મસ્જિદ ના ભાડુતો ના સન્માન કરેલ તેમજ આ તકે સ્વામી મંદિર ના મહંતો તેમજ અજર અમર હનુમાન મંદિર ના મહંત તેમજ સુડાવાડ ખોડીયાર માતાજી મંદિર ના મહંતો તેમજ હિન્દુ ધર્મ ના આગેવાનો હજાર રહ્યા હતા ત્યારે આ તકે મુસ્લીમ બિરાદરો દ્વારા આ તમામ લોકો નું સન્માન કરેલ હતુ તેમજ ભાયચાર ની આગવી ઓળખ આપી હતી અને બગસરા માં હિન્દુ મુસ્લિમ ભાઇ ભાઈ માની એકતા દેખાડી હતી…







