સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસ દ્વારા વિવિધ ઉમેદવારો ની યાદી જાહેર કરવામાં આવી છે  જેમાં ભાવનગર મહાનગરપાલિકા , જામનગર મહાનગરપાલિકા ,રાજકોટ મહાનગરપાલિકા , સુરત મહાનગરપાલિકા ,વડોદરા મહાનગરપાલિકા ના ઉમેદવારો ના નામ સત્તાવાર જાહેર કરવામાં આવ્યા છે તથા અમદાવાદ મહાનગરપાલિકા ની યાદી હજુ જાહેર કરવામાં આવી નથી   જ્યારે આજે ભાજપ ની પાર્લામેંટરી બોર્ડ ની બેઠક મળી હતી જેમાં ઉમેદવારીની પસંદીને લઈ નિર્ણય લોવમાં આવ્યા હતા

જુઓ ઉમેદવારોની યાદી