ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના મત વિસ્તાર માં સાઇકલ પર સવાર થઈ તથા સાથે ખાતરની થેલી રાખી મતદાન કરવા પહોચ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણી એ પ્રચાર પણ અનોખી રીતે કર્યો હતો ગેસ ના સિલિન્ડર સાથે જઇ અને પ્રચાર કર્યો હતો ત્યારે આજે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી, તેના લઘુબંધુ શરદ ધાનાણી સહિત ના આગેવાનો સાઇકલની સવારી કરી અને મતદાન કરવા પહોચ્યા હતા.
જુઓ વિડીયો