કોરોનાના કહેર વચ્ચે ગુજરાત વિધાન સભાના વિરોધપક્ષના નેતા  પરેશ ધાનાણી આજે મોરબી ખાતેની સિવિલ  હોસ્પિટલના કોવિડ વોર્ડ માં રૂબરૂ મુલાકાત લીધી તથા દર્દીઓને સારવાર અને સુવિધા  અંગેની માહિતી મેળવી અને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તંત્રને વિનંતી કરવામાં આવી હતી .