અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા આજ રોજ ધારી અંબરડી પાર્ક ખાતે એક કાર્યક્રમ માં ઉપસ્થિત હતા ત્યારે રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો ,નારણભાઈ  કાછડિયાએ ટ્વીટ જાણકારી આપી છે .

જણાવ્યુ છે કે તેમના સંપર્ક માં આવેલા તમામ લોકો ને સેલ્ફ આઇસોલેટ થવા તથા ટેસ્ટ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, હાલ સાંસદ નારણભાઈ કાછડિયાની તબિયત સારી છે.