ગુરૂવાર તા , ૧૪-૦૧-૨૧ નાં રોજ મકર રાશિમાં ૦૮-૧૫ મિનિટે પ્રવેશ કરે છે .
પૂણ્યકાળ ૮-૧૫ થી ૧૮-૨૩
મહાપૂણ્ય કાળ ૮-૧૫ થી ૧૦-૦૪
આ સમયે નક્ષત્ર શ્રવણ ,
યોગ વજ્જ ,
કરણ બવ ,
ચંદ્ર મકર રાશિમાં છે ,
વાહન – સિંહ ઉપવાહન- ગુજ
વસ્ત્ર – સફેદ તિલક કસ્તુરી
જાતિ – દેવ
વારનામ – નંદા
નક્ષત્રનામ – મહોદરી
પુષ્પ – ચંપો
વય – બાલા
ભક્ષણ – અનાજ
આભૂષણ – પ્રવાલ મૂંગા
ભોજનપાત્ર – સોનું કંચૂકી –
વિચિત્ર સ્થિતિ – બેઠેલી
આયુઘ – ભુશંડી
આગમન – પશ્ચિમ
મુખ – ઉત્તર
દૃષ્ટિ – અગ્નિ
ગમન – પૂર્વ
સંક્રાંતિમાં તમામ રાશિવાળાઓને નીચે મુજબ દાન કરવું
વૃષભ , કન્યા , ધન
ઘી , ખાંડ , સફેદ તલ , સફેદ કે પ્રિન્ટેડ કાપડ તથા રૂપાનું દાન કરવું
મિથુન , તુલા , કુંભ
કાળા તલ , સ્ટીલનું વાસણ , કાળું કાપડ વગેરેનું દાન કરવું .
મેષ , કર્ક , વૃશ્ચિક
ઘઉં , ગોળ , લાલ કાપડ , લાલ તલ , તાંબાનું વાસણ વગેરેનું દાન કરવું .
સિંહ , મકર , મીન
ચણાની દાળ , પીળું કાપડ , પિત્તળનું વાસણ વગેરેનું દાન કરવું .