આજે વિવિધ આયામો નું પ્રધાનમંત્રી કરશે લોકાર્પણ જેમાં એકતા મોલ, એકતા નર્સરી, જંગલ સફારી, ક્રુઝ બોટ સહિત વિવિધ આયામો નું કરવામાં આવશે લોકાર્પણ ત્યારબાદ વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવામાં ભારત માં બનેલી ચીજવસ્તુઓનું એકતા મોલ માં વેચાણ થશે. ગુજરાત, જમ્મુ કાશ્મીર, કેરળ સહિતના રાજ્યોમાં બનતી ચીજવસ્તુઓ નું થશે વેચાણ.મોદીના આગમન પૂર્વે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 100 થી વધુ ફાયર જવાનો રિવરફ્રન્ટ તૈનાત છે આ ઉપરાંત 10 જેટલી સ્પેશિયલ બોટ ફાયર જવાનોને ફાળવવામાં આવી છે અને પાણીમાં બોટ પર સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે.