ગુજરાત રાજ્યસભામાં વર્ષ 2020માં ચૂંટાયેલા નરહરિ અમિન આજે કોરોનાગ્રસ્ત થયા છે તેમણે ટ્વિટ કરી માહિતી આપી છેકે કોરોનાના પ્રારંભિક લક્ષણ જાણતા ટેસ્ટ કરાવ્યો હતો અને તે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમની તભિયત હાલ સારી છે અને તેમને જણાવ્યુ છે કે તેમના સંપર્કમાં આવેલ લોકોને પણ કોરોના ટેસ્ટ કરવાનું સૂચન આપ્યું છે.