મુખ્યપ્રધાન રૂપાણી:પ્રતિકાત્મક તસ્વીર

ઉતરાયણ પર્વ ના આગલા દિવસે રાજકોટ ને મુખ્યમંત્રી રૂપની દ્વારા મહત્વની ભેટ આપવામાં આવી છે  ટ્રાફિકના ભારણ ને ઘટાડવા માટે રાજકોટની માધાપર ચોકડી પાસે નવું બસ સ્ટેન્ડ બનાવમાં આવશે અને માધાપર ચોકડી પાસે જમીન ફાળવવામાં આવશે જામનગર રોડ પર 1 રૂપિયાના ટોકન પર ફાળવવામાં આવશે જમીન અને આધુનિક બસ સ્ટેન્ડ નું નિર્માણ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર રોડ પર એઇમ્સ હોસ્પિટલનું પણ નિર્માણ થઈ રહ્યું છે