ભરતભરમાં વેક્સિનેશન પર જોર શોર થી કામગીરી ચાલી રહી છે ત્યારે આજે સરકાર દ્વારા કોવિશિલ્ડ વેક્સિન માટે નવો નિર્દેશ જાહેર કર્યો છે જેમાં જણાવ્યુ છે કે બંને ડોઝ વચ્ચે 28 દિવસ ના બદલે હવે 6 થી 8 સપ્તાહ નું અંતર રખવાનું રહેશે

સરકારના જણાવ્યા અનુસાર આ નિર્ણય NTAGI અને વેક્સિનેશન નિષ્ણાંત જૂથ દ્વારા હાલના રિસર્ચ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે 6 થી 8 સપ્તાહ માં દેવામાં આવે તો તે વધુ ફાઇદાકારક રહેશે . હવે તમામ રાજ્યો માં કોવિશિલ્ડ વેક્સિનેશન માં નવા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે  જ્યારે કોવેક્સિન પર આ નિર્ણય લાગુ પડશે નહીં