કોરોના મહામારી વચ્ચે લગ્ન સમારંભ માટે 100 લોકોને ભેગા કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને આજે રાજય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં લગ્ન પ્રસંગ માટે હવે નવા તૈયાર કરવામાં આવેલા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ ઉપરાંત પ્રસંગમાં 100થી વધુ લોકોને મંજૂરી નહીં મળે WWW.digitalgujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે અને રજીસ્ટ્રેશન પુરાવો  પોલીસ ખાતું તથા વહીવટી ખાતું માંગી શકે છે