પીઠવડી તાલુકા પંચાયત સીટનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો જેમાં નિરીક્ષક તરીકે સુરેશભાઈ કોટડીયા, હાર્દિકભાઈ કાનાણી તથા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મનુભાઈ ડાવરા, ભરતભાઈ ગીડા ,ધીરુભાઈ નાકરાણી,અશ્વિનભાઈ ધામેલીયા,દાદાજનભાઈ, ભૌતિક સુહાગીયા,રામકુભાઈ,સેંજળ થી મગનભાઈ , શંભુભાઈ,મહેશભાઈ સરપંચ, ભેકરાથી મગનભાઈ, નાથાભાઈ, કાનભાઈ, અરશીભાઈ સરપંચ, મેવાસાથી હીતુભાઈ તથા મોટીસંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા.