કોરોના વેક્સિનેશનનો બીજો તબબકો આજથી સામાન્ય લોકો માટે શરૂ થઈ રહ્યો છે ત્યારે આજે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ ખાતે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો અને સોશિયલ મીડિયા મારફતે તેમણે તસવીર શેર કરી હતી અને આપના ડોકટરો અને વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી અને બધા લોકોને અપીલ કરી હતી કે આ રસી લેવા પાત્ર છે આપણે સાથે મળીને ભારતને કોરોના મુક્ત બનાવીએ