૧૯૮૩માં રોપ-વેનું ઉપર થયેલ વિચારને અંતે 37 વર્ષે આવ્યો મૂર્તિમંત્ર 2.3 કિલોમીટર  અંતર ધરાવતા મંદિર માં સૌથી લાંબા ગિરનાર રોપ-વેનું આજે વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે

શું છે ખાસિયત:

– ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે

– 2.3 કિલોમીટર  અંતર ધરાવતો એશિયાનો સૌથી લાંબો રોપ-વે

-હેલોકોપ્ટર મારફત બનાવાયો છે રોપ -વે

-ફક્ત 7 મિનીટમાં 2.3 કિલોમીટર અંતર કાપી સકાશે

-25 વેગન (ટ્રૉલી) રહેશે કાર્યરત , 1 વેગનમાં 8 લોકો બેસી શકશે

– 1 દિવસમાં અંદાજે 8000 મુસાફરો રોપ-વેનો લાભ લઈ શકશે.

–  ટૂ વે ભાડું : બાળકો માટે 350 રૂપિયા , જનરલ 750 રૂપિયા