આજના દિવસે 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યપ્રધાન પદ ના શપથ નરેન્દ્ર મોદી એ લીધા હતા, ત્યારબાદ12 વર્ષ 227 દિવસ સુધી સતત મુખ્યપ્રધાન પદની કમાન નરેન્દ્ર મોદી એ સાંભળી હતી.મોદી પહેલા ગુજરાત ની કમાન કેશુભાઈ પટેલના હાથ માં હતી.
નરેન્દ્ર મોદીનો મુખ્યપ્રધાન તરીકેનો કાર્યકાળ
ગુજરાત ના મુખ્યપ્રધાન પદ પર નરેન્દ્ર મોદી | ||
હોદો કાર્યકાળ | ||
1 | મુખ્યપ્રધાન | 7 ઓક્ટોબર 2001
22 ડિસેમ્બર 2002 |
2 | મુખ્યપ્રધાન | 22 ડિસેમ્બર 2002
22 ડિસેમ્બર 2007 |
3 | મુખ્યપ્રધાન | 23 ડિસેમ્બર 2007
20 ડિસેમ્બર 2012 |
4 | મુખ્યપ્રધાન | 22 ડિસેમ્બર 2012
22 મે 2014 |
નરેન્દ્ર મોદીનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ
26 મે 2014 ના રોજ ભાજપ એ બહુમતી મેળવી અને કોંગ્રેસ પાસે થી સત્તા છીનવી હતી અને મુખ્યપ્રધાન પદ પર નરેન્દ્ર મોદી નો કાર્યકાળ શરૂ થયો.
ભારત ના વડાપ્રધાન પદ પર નરેન્દ્ર મોદી | ||
ક્રમ | હોદો | કાર્યકાળ |
1 | વડાપ્રધાન | 26 મે 2014 –
30 મે 2019 |
2 | વડાપ્રધાન | 30 મે 2019 –
કાર્યરત |
નરેન્દ્ર મોદી સત્તા માં આવતા પહેલા ધારાસભ્ય પણ ન હતા. અને સીધા મુખ્યપ્રધાન નું પદ સંભાળ્યું હતું . આ ઉપરાંત વડાપ્રધાન પદ પર સૌથી વધુ સમય રહેનારા બિન કોંગ્રેસીનેતા નો રેકોર્ડ પણ મોદી ના નામ પર છે.