પ્રતિકાત્મક તસ્વીર

ગુજરાતના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ જાહેરાત કરી છે કે, આવતી કાલે શરૂ થનાર ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા વરસાદી માહોલના કારણે 5 દિવસ માટે મોકૂફ રાખવામા આવી છે.26 ઓક્ટોબર થી રાબેતા મુજબ ખરીદી શરૂ થશે તેમ જણાવ્યુ છે