જૂનાગઢમાં એક તરફ કોરોના વાઇરસનું જોખમ છે ત્યારે આજે જૂનાગઢમાં સાંજના વાતાવરણમાં અચાનક પલટો જોવામળ્યો હતો અસહ્ય ગરમી બાદ જૂનાગઢમાં કરા સાથે વરસાદ પડ્યો . વરસાદના પગલે કેરીનાં પાકને નુકશાન થશે તેવી પૂર્ણ સંભાવના છે