ipl 2020 ની 12 મી મેચ દુબઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાઇ રહી છે ત્યારે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવન સ્મિથ એ ટોસ જીતી અને પહેલા બોલિંગ કરવાની નિર્ણય કર્યો છે.
કોલકાતા નાઈટ રાઇડર્સ (પ્લેઇંગ ઇલેવન):
શુબમન ગિલ, સુનીલ નારાયણ, નીતીશ રાણા, દિનેશ કાર્તિક (કેપ્ટન / વી.કી.), ઇયોન મોર્ગન, આન્દ્રે રસેલ, પેટ કમિન્સ, શિવમ માવી, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, કમલેશ નાગરકોટી
રાજસ્થાન રોયલ્સ (પ્લેઇંગ ઇલેવન):
જોસ બટલર (વી.કી.), સ્ટીવન સ્મિથ (કેપ્ટન), સંજુ સેમસન, રોબિન ઉથપ્પા, રિયાન પરાગ, રાહુલ તેવાતીયા, જોફ્રા આર્ચર, ટોમ કુરાન, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત, જયદેવ ઉનડકટ