ગુજરાત રાજ્યસભાના વધુ એક સાંસદનું આજે અવસાન થયું છે. અભય ભારદ્વાજનો ગત 31 ઓગસ્ટ ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યાર બાદ વધુ તબિયત બગાડતાં તેમને સારવાર માટે ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. ચેન્નઈની હોસ્પિટલમાં આજે સાંસદ અભય ભારદ્વાજ એ અંતિમ શ્વાસ લીધા હતા. અભય ભારદ્વાજ વર્ષ 2020 માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી માં ચૂંટાયા હતા અને હજુ થોડા દિવસ પહેલા જ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ નું પણ નિધન થયું હતું ત્યારે એક જ સપ્તાહ માં 2 રાજ્યસભાના સાંસદ ના અવસાન થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી  દુઃખ વ્યક્ત કર્યુ