બિહારના લોક જનશક્તિ પાર્ટીના વડા રામવિલાસ પાસવાનનું લાંબી બીમારી બાદ અવસાન થયું તેમના પુત્ર ચિરાગ પાસવાને ટ્વિટ કરી માહિતી આપી હતી. પાસવાન છેલ્લા એક માસ થી સારવાર હેઠળ હતા. એઈમ્સમાં 2 ઓક્ટોબરની રાતે તેમની બીજી હાર્ટ સર્જરી કરવામાં આવી હતી.આજે 74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.