IPL-2020 ની ત્રીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ  અને સનરાઇઝર્સ હૈદરાબાદ  વચ્ચે યોજાઇ હતી જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદએ ટોસ જીતી પ્રથમ નિર્ણય કર્યો જેમાં રોયલ ચેલેન્જર્સએ 20 ઓવેર માં 5 વિકેટ ગુમાવી 164 રન નો લક્ષ્યાંક આપ્યો હતો જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ 19.4 ઓવેર માં 153 રન કરી ઓલ આઉટ થઈ અને સનરાઇઝર્સ હૈદરાબાદ નો વિજય થયો હતો

 

 

 

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સ્કોરબોર્ડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને મેચ જીતવા 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેમાં દેવદત્ત પદિકલ 8 ચોકા ની મદદ થી 42બોલ માં 56 રન બનાવી આઉટ થયો હતો ત્યાર બાદ એરોન ફિંચ બે સિક્સ અને એક ચોકા ની મદદ થી 27 બોલ માં 29 રન બનાવી આઉટ થયો હતો ત્યાર બાદ કેપ્ટન વિરાટ કોહલી તેમના ચાહકો ને નિરાશ કર્યા હતો કોહલી 13 બોલ માં 14 રન બનાવી અને નટરાજનનો શિકાર બન્યો ,એબી ડી વિલિયર્સ એ બાજી સાંભળી અને 2 સિક્સ અને 4 ચોકાની મદદ થી 30 બોલ માં 51 રન ફટકાર્યા હતા આ ઉપરાંત જોશ ફિલિપ 2 બોલ માં 1 રન કરી નોટ આઉટ રહ્યો હતો. આમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ 20 ઓવર માં 5 વિકેટ ગુમાવી 163 રન કર્યા હતા અને સનરાઇઝર્સ હૈદરાબાદને 164 રન નો લક્ષ્યાંક આપ્યો હતો.

વિકેટ પાડવાનો ક્રમ

90-1 દેવદત્ત પદિકલ (10.1), 90-2 ફિંચ ( 11.1), 123-3 કોહલી (15.5), 162-4 ડી વિલિયર્સ (19.3), 163-5 શિવમ દુબે (20)

સનરાઇઝર્સ હૈદરાબાદ સ્કોરબોર્ડ

-ડેવિડ વર્નર 6 બોલ માં 6 રન કરી આઉટ થયો

-જોની બેરસ્ટો 43 બોલ માં 61 રન ફટકારી આઉટ થયો

-મનીષ પાંડે 33 બોલ માં 34 રન કરી થયો આઉટ

– વિજય શંકર ખાતું ખોલ્યા વગર  થયો આઉટ

– પ્રિયમ ગર્ગ 13 બોલ માં 12 રન કરી થયો આઉટ

– અભિષેક શર્મા 4 બોલ માં 7 રન કરી થયો રન આઉટ

– રાશિદ ખાન 5બોલ માં 6 રન કરી થયો આઉટ

– ભુવનેશ્વર કુમાર ખાતું ખોલ્યા વગર થયો આઉટ

– મિશેલ માર્શ ખાતું ખોલ્યા વગર થયો આઉટ

-સંદીપ શર્મા 6 બોલ માં 9 રન કરી થયો આઉટ

 

વિકેટ પાડવાનો ક્રમ

18-1 ડેવિડ વર્નર(1.4), 89-2 મનીષ પાંડે(11.6), 121-3 જોની બેઅર્સો(15.2), 121-4 વિજય શંકર(15.3), 129-5 પ્રિયમ ગર્ગ (16.3), 135-6 અભિષેક શર્મા(17), 141-7 ભુવનેશ્વર કુમાર(17.4), 142-8 રાશિદ ખાન(17.6) ,143-9 મિશેલ માર્શ (18.2), 153-10 સંદીપ શર્મા(19.4)