ipl 2020 ની 6ઠી મેચ દુબઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાઇ રહી છે ત્યારે કેપ્ટન વિરાટ કોહલી એટોસ જીતી અને પહેલા બોલિંગ કરવાની નિર્ણય કર્યો છે.

કિંગ્સ ઈલેવન પંજાબ (પ્લેઇંગ ઇલેવન):

લોકેશ રાહુલ (કેપ્ટન / વી.કી), મયંક અગ્રવાલ, કરૂણ નાયર, નિકોલસ પૂરણ, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, જેમ્સ નીશમ, મોહમ્મદ શમી, મુરુગન અશ્વિન, શેલ્ડન કોટ્રેલ, રવિ બિશ્નોઈ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (પ્લેઇંગ ઇલેવન):

દેવદત્ત પદિકલ, એરોન ફિંચ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડી વિલિયર્સ, શિવમ દુબે, જોશ ફિલિપ (વી.કી), વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, ઉમેશ યાદવ, ડેલ સ્ટેન, યુઝવેન્દ્ર ચહલ