સાવરકુંડલા તાલુકાના ઠવી વીરડી ગામના જરૂરિયાતમંદ બાળકોને ઉતરાયણ પર્વ નિમિતે ભૌતિકભાઈ સુહાગિયા-પીઠવડી વાળા તરફથિ પતંગનુ વિતરણ કરવામા આવ્યુ હતુ જેમા પ્રમુખ યુવક કોંગ્રેસ સાવરકુંડલા/લીલીયા વિધાનસભા તથા વીરડી સરપંચ મુન્નાભાઈ તથા ઠવી ગામના ગણપતભાઈ ઉપસ્થિત રહ્યા હતા