ગુજરાત રાજય સભાના સાંસદ અભય ભારદ્વાજ કોરોના ગ્રસ્ત થયા બાદ વધુ એક સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ કોરોના ગ્રસ્ત થયા છે શક્તિસિંહ ગોહિલ ને બિહરના ઈનચાર્જ ની જવાબદારી સોપવામાં આવી છે ત્યારે આજે શક્તિસિંહ ગોહિલ દ્વારા ટ્વિટ કરી અને કોરોના સંકર્મિત થયા છે તે માહિતી આપી છે