ગુજરાત રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ કોરોના સંકર્મિત થયા હતા એચએએલ તેમની તબિયત અંગે સોસિયલ મીડિયા મારફતે માહિતી આપતા જણાવ્યુ છે કે , “હું કોરોના વાઈરસથી સંક્રમિત હતો, હાલ કોરોનાની આડઅસર છે. ફેફસામાં ઇન્ફેકશનની અસરના કારણે મારી તબિયતને જોતા ડોકટરોએ મુલાકાતીઓને મળવા તેમજ વાતચીત ન કરવા સખ્તપણે મનાઈ ફરમાવી છે જેથી મોબાઈલ પર કે રૂબરૂ હમણા નહી મળી શકાય. સંપૂર્ણ સ્વસ્થ થવામાં સમય લાગશે જેથી ચિંતા કરવી નહી. આપ સૌની શુભેચ્છાઓથી ડેન્જર ઝોનમાંથી બહાર છું. આપ સર્વની કુશળતા ઇચ્છુ છું .”
मैं कोरोना से संक्रमित था,अब कोरोना के बाद के कॉम्प्लीकेशंस है । फेफड़ों में इन्फेक्शन की वजह से डॉक्टर्स ने बात करने और विज़िटर्स को मिलने की सख्त पाबंदी लगाई हैं। संपूर्ण आरोग्य प्राप्ति मे समय लगेगा। मेरी फिक्र नहीं करना। आपकी शुभकामनाएं मेरे साथ है। धन्यवाद। pic.twitter.com/SwSYyfXACr
— Shaktisinh Gohil (@shaktisinhgohil) December 3, 2020