ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા ગઇ કાલે પોતાના અંગત કારણોસર બિહારના પ્રભારી પદ્દ પરથી મુક્ત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે તેમની માંગણી ને દયાને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતનાં નેતા શક્તિસિંહ ગોહિલને બિહારના પ્રભારી પદ્દ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.