આવતી કાલે એટલેકે 21 જુલાઇના રોજ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો જન્મ દિવસ છે ત્યારે ગુજરાતનાં વિધ્યાર્થી નેતા પ્રદીપ દ્વિવેદીની ટીમ અને ડૉ.શ્રીકાંતા અદાવ અને ડૉ. વિકાસ યાદવ ના સહયોગ થી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે અમદાવાદ ખાતે જયશ્રી સોસાયટી , કેડિલા રેલ્વે ક્રોસિંગ પાસે , ઘોડાસર , વટવા ખાતે આવેલી વિમલા હોસ્પિટલમાં રાખવામા આવ્યો છે જે આવતીકાલે સવારના 10 થી સાંજ ના 4 વાગ્યા સુધી રહેશે