ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે નોંધાયેલી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થી માટે મહત્વના સમાચાર આવી ગયા છે ધોરણ 10 ની પરીક્ષાના ફોર્મ આજ થી આટલે કે 05/02/2021 થી ઓનલાઇન રેગ્યુલર ફી સાથે gseb.org પર ભરવાના શરૂ થઈ ગયા છે જે 05/03/2021 ના રાત્રિ ના 12 વાગ્યા સુધી ભરી શકાશે